• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

નિવૃત્ત અગ્નિવીરો માટે સરકારી નોકરીમાં દસ ટકા અનામત બેઠકો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં લશ્કરમાંથી ચાર વર્ષ સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા અગ્નિવીરોને સરકારી નોકરીમાં દસ ટકા સમાંતર આરક્ષણ....