અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.29 : મલેશિયન પામતેલ વાયદો સપ્તાહના બીજા દિવસે પણ તૂટતા 10 અઠવાડિયાના નીચા સ્તરે પહોંચી ગયો હતો. હરીફ ડાલિયન બજારમાં નરમાઈ અને સપ્ટેમ્બર મહિનામાં પામતેલનો સ્ટોક વધવાની અપેક્ષાએ ભાવ દબાણ હેઠળ હતા. મલેશિયન પામતેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 38 રીંગીટ ઘટીને 4626ની.....