• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

પેરિસ ફૅશન વીકમાં છવાયો ઐશ્વર્યા રાય બચ્ચનનો રૉયલ અંદાજ

લાંબા સમયથી રૂપેરી પરદે જોવા ન મળ્યા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે છવાયેલી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો ફરી એકવાર રૉયલ અંદાજ ફરી એકવાર જોવા મળ્યો હતો. પેરિસ ફૅશન વીકમાં તેણે રૅમ્પ વૉક કરીને સ્ટાઈલ, સ્વૅગ અને સુંદરતાથી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેના લૂક અને અદાઓના વીડિયો સોશિયલ મીડિયા પર......

ઇ-પેપરના નવા શુલ્ક