મુંબઈ, તા. 29 : દેશભરમાં ચકચાર મચાવનારા મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના અને વેપારી મનસુખ હિરેનની રહસ્યમય હત્યાના કેસમાં મુંબઈ પોલીસના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચીન વાઝેને મોટી રાહત મળી છે. મુંબઈ સ્થિત સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન....