રાષ્ટ્રીય ફિલ્મ પુસ્કર વિજેતા નિર્માતા વિનોદ કાપડીની આગામી ફિલ્મ પાયર (િચતા) ભારતમાં 23મી અૉક્ટોબરે રજૂ થશે. હિમાયલની સુંદરતા અને વૃદ્ધ દંપતીની એકલતા પર આધારિત આ ફિલ્મ કુમાઉમાં રહેતા વૃદ્ધ દંપતીની વાર્તા છે. તેમની દુનિયા, પોતાના ઘર, સંબંધ અને એકબીજા સાથે સીમિત......