• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

2029 સુધી ડ્રગ્સના દાનવને નાથવા કેન્દ્રનું દેશવ્યાપી મિશન શરૂ

દેશભરમાં સાત વર્ષમાં 1.53 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું

મુંબઈ, તા. 29 (પીટીઆઈ) : છેલ્લાં સાત વર્ષમાં ભારતની વિવિધ એજન્સીઓએ મળીને 1.53 લાખ કરોડ રૂપિયાની કિંમતનું 93.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. એન્ટિ-નાર્કોટિક બ્યૂરોના આંકડા પ્રમાણે સાત વર્ષમાં દેશભરમાં 44.88 લાખ કિલો ડ્રગ્સનો નાશ....

ઇ-પેપરના નવા શુલ્ક