• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ઐરોલી રેલવે સ્ટેશન પર 266 ખુદાબક્ષો પકડાયા

મુંબઈ, તા. 29 : મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર લાઈન પર આવેલા ઐરોલી રેલવે સ્ટેશન ખાતે ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી કરતા પ્રવાસીઓને ઝડપી પાડવા માટે રેલવે પ્રશાસન દ્વારા ‘સરપ્રાઈઝ ટિકિટ ચાકિંગ’ નામની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પીક અવર્સ દરમિયાન કરાયેલી આ કડક.....

ઇ-પેપરના નવા શુલ્ક