વરસાદના કારણે બંને ટીમો સેમિફાઇનલમાં
નવી દિલ્હી, તા.28 : જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ સ્પર્ધા અંતર્ગત ભારત અને પાકિસ્તાને એકપણ બોલ રમ્યા વિના સીધો જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 28 સપ્ટેમ્બરના રોજ સૌપ્રથમ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો વરસાદના વિઘ્નને.....