મોદી સરકાર ઉપર વોટબંધીનો આરોપ
નવી દિલ્હી, તા. 30 : મલ્લિકાર્જુન ખડગેએ બેઠક પછી કહ્યું હતું કે, ઈન્ડિયા બ્લોકના નેતાઓ અને કાર્યકરો 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી જિલ્લા સ્તરે લોકતંત્ર બચાવો કૂચ કાઢશે. આ ઉપરાંત, 6 ઓક્ટોબરે વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ સુધી માર્ચ કરશે. વિપક્ષી નેતાઓ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે.....