• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

મતદારયાદી પર સંગ્રામ

ચૂંટણીપંચ સામે વિપક્ષે મોરચો ખોલ્યો, એસઆઇઆર પર કૉંગ્રેસનું મંથન

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા. 30 : દેશના રાજકારણમાં બુધવારનો દિવસ અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ બન્યા. એક તરફ મતદાર યાદીમાં વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઇઆર) ને લઈને વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચે મતભેદો વધતા જોવા મળ્યા. બીજી તરફ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને વિધાનસભામાં ભારે રાજકીય ચર્ચાને કારણે માહોલમાં ગરમાટો આવી ગયો હતો. કૉંગ્રેસની વ્યૂહાત્મક બેઠક, સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ....