અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 29 : અમદાવાદમાં હવે દુનિયાના જાણીતા શહેરોમાં જોવા મળતી સ્કાયલાઈનનો નજારો જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ ખાતે આવેલા સિંધુ ભવન રોડ પર `અમદાવાદ સિટી સ્ક્વેર' વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિઘિ પાનીના....