અમેરિકી અધિકારીઓએ કહ્યું, સેનાને ટ્રમ્પના આદેશની રાહ
નવી દિલ્હી, તા. 30
: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ગતિરોધ ખતમ થવાનું નામ લઈ
રહ્યો નથી. બે અમેરિકી અધિકારીઓના હવાલાથી સામે આવેલા રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ મળવાના 96 કલાકની અંદર મિડલ ઇસ્ટમાં તૈનાત અમેરિકી સેનાઓ ઈરાન ઉપર મોટો હુમલો કરી શકે છે. જો કે ટ્રમ્પે આ મામલે કોઈ અંતિમ નિર્ણય કર્યો નથી. અધિકારીઓએ કહ્યું હતું અમેરિકા સૈન્ય અભિયાન શરૂ કરવા તૈયાર....