સોની એન્ટરટેઈનમેન્ટ પરથી નવી સિરિયલ શિરડીવાલે સાઈબાબા શરૂ થવાની છે. આ સિરિયલમાં અભિનેતા વીનિત રૈનાને સાઈબાબાની ભૂમિકા મળી છે. સિરિયલમાં સાઈબાબાના સંદેશ, ભક્તિ અને તેમના આધ્યાત્મિક કિસ્સાઓને દર્શાવાશે. વિનીતે જણાવ્યુ હતું કે, શિરડીના સાઈબાબાની ભૂમિકા તેમના આશીર્વાદ…..