• મંગળવાર, 15 જુલાઈ, 2025

ટૉમ ઍન્ડ જેરી સૌથી હિંસક શૉ છેઃ અક્ષય કુમાર

એકશન દૃશ્યોને ભજવવા માટે અભિનેતા અક્ષય કુમાર જાણીતો છે. તેણે ખિલાડી સીરિઝમાં છત પરથી કૂદકા માર્યા છે અને બ્લુ તથા હૉલીડેમાં એરિયલ સ્ટંટ દૃશ્યો જાતે ભજવ્યા છે. એકશન દૃશ્યો ભજવવાના આવે ત્યારે તે જાતે કરવાનો જ આગ્રહ રાખે છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, નીડર એકશન દૃશ્યો ભજવવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ