ગોલમાલની મસ્તી ફરી એકવાર રૂપેરી પરદે જોવા મળવાની છે. રોહિત શેટ્ટી આ હિટ ફ્રેંચાઈઝીની પાંચમી ફિલ્મને ખાસ બનાવાવમાં કસર છોડવા માગતા નથી. આથી ફિલ્મમાં આખી ગોલમાલ ગૅંગનો મસ્તીભભરર્યો અંદાજ જોવા મળશે. અજય દેવગણ, અરશદ વારસી, અક્ષય કુમાર સાથે તમામ કલાકારો ગીતના શૂટિંગમાં ભેગા થવાના છે. ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં આ બંને ગીતોનું શૂટિંગ થશે જેમાં અજય, અક્ષય, અરશદ સાથે શ્રેયસ.....