મુંબઈ, તા. 16 : અગ્રીપાડા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે અગ્નિશસ્ત્ર અને જીવતાં કારતૂસ રાખનારા એક શખ્સને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને 19 જીવતાં કારતૂસ મળી આવ્યાં છે. ગુપ્ત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે મુંબઈના આગ્રીપાડા ખાતે કે.કે. માર્ગ પર એક સ્થળે કેટલાક......