મુંબઈ, તા. 17 : કાંદિવલી વિસ્તારમાં પોતાના દીકરાને અપશબ્દો આપતાં બે યુવકોને સમજાવવા ગયેલા નિવૃત્ત આર્મી જવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ મામલે કાંદિવલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી જયકારાસિંગ ગુરમીતાસિંગ ગિલ સોમવારે.....