• બુધવાર, 18 નવેમ્બર, 2026

અનન્યા પાંડેની `કૉલ મી બૅ'માં શ્રુતિ હસન

અભિનેત્રી અનન્યા પાંડેએ કરણ જોહરના પ્રૉડકશનની વેબ સીરિઝ કૉલ મી બૅમાં બેલા બૅ ચૌધરીનું પાત્ર ભજવીને દિલ જીતી લીધું હતું. આ શૉમાં તેણે કૉમેડી અને ધનિક પરિવારની પુત્રીના પાત્રને પસંદ કર્યું  જે મુંબઈમાં એકલા રહેવાનો પ્રયાસ કરે છે. આ  સિરીઝની પ્રથમ સિઝનના બે વર્ષ બાદ તેની બીજી સિઝન આવી રહી છે. પ્રાઈમ વીડિયોએ વીડિયો શેર કરીને આની જાહેરાત કરી છે. આ વીડિયોમાં અનન્યા પોતાના બૅ અંદાજમાં અૉટોરિક્ષાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ