• બુધવાર, 18 નવેમ્બર, 2026

અમિત શાહ તેમના પૂતળાનું અનાવરણ કરે એ કમનસીબી : ઉદ્ધવ ઠાકરે

ભાજપે અજિત પવાર પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : ભાજપે અગાઉ અજિત પવાર ઉપર રૂા. 70,000 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો હોવાથી કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમનો પ્રતિમાનું અનાવરણ એ `કમનસીબ' બાબત છે, એમ શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ