• બુધવાર, 18 નવેમ્બર, 2026

ક્રૂડ અૉઈલના બજારમાં ચોથા ત્રિમાસિકમાં મોટી પુરાંત સર્જાવાની સંભાવના

હોર્મુઝ સમુદ્રધુનીમાં શિપમેન્ટનું આવાગમન યુદ્ધ પહેલાંની સ્થિતિ તરફ અગ્રેસર

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 17 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે, ઇરાન સાથે હવે અમે કોઈ શાંતિ મંત્રણા કરવા નથી માગતા અને અમને હવે તેની જરૂર પણ નથી. `ટ્રુથ સોશિયલ' પર તેમણે લખ્યું કે એ દિવસો હવે પૂરાં થઈ ગયા છે. તેમણે ઉપપ્રમુખ જે. ડી. વાન્સને પણ કહી દીધું છે કે દેશમાં ઘણી આંતરિક સમસ્યાઓ પડી છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું, જ્યારે બન્ને દેશો વચ્ચે સમાધાનની વાટાઘાટો ઘણી આગળ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ