આઈટી મંત્રાલયના નિર્દેશ બાદ મેટાએ કર્યા ફેરબદલ : હવે અશ્લીલ અથવા હિંસક પોસ્ટ્સ ઓછી દેખાશે
નવી દિલ્હી, તા. 17 : બાળકોના જાતીય શોષણ સાથે સંકળાયેલી સામગ્રીનો પ્રચાર કરતી જાહેરાતોને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવવા આઈટી મંત્રાલયે નિર્દેશ આપ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે ભારતમાં તેની કન્ટેન્ટ ભલામણ પ્રણાલીમાં ફેરફારો કર્યા છે. હવે વપરાશકર્તાઓને આ પ્લેટફોર્મ પર અશ્લીલ અથવા હિંસક પોસ્ટ્સ ઓછી......