અભિનેતા શરદ કપૂરની મદદ માટે ફિલ્મોદ્યોગના સિતારાઓ આગળ આવી રહ્યા છે. સોનુ સૂદ તેને મળવા પહોંચી ગયો અને અમિતાભ બચ્ચન અને સલમાન ખાને પણ શરદનો સંપર્ક કરીને વાતચીત કરી હતી. શરદે જણાવ્યું કે, મેં સોશિયલ મીડિયા પર 0 મદદની ટહેલ નાખ્યા બાદ ફિલ્મોદ્યોગના કેટલાક લોકોના ફોન......