• બુધવાર, 18 નવેમ્બર, 2026

દ.આફ્રિકામાં 24 કલાકમાં ગોળીબારના બે બનાવ : 17નાં મૃત્યુ

જોહનિસબર્ગ, તા. 16 : દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર ગોળીબારની બે અલગ અલગ ઘટનામાં ઓછા ઓછા 17 લોકો માર્યા ગયા છે. પીટરમેરિટ્સબર્ગ પાસે ગાડી ઉપર થયેલા ગોળીબાર બાદ આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે પ્રિટોરિયા પાસે એક મકાનમાં નવ અન્ય લોકોની ગોળી મારીને હત્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ