મુંબઈ, તા. 17 : ભારતનો જીડીપી વિકાસદર 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર ગાળામાં ઘટી 7.5 ટકા રહ્યો હતો, જે પાંચ ક્વાર્ટરનો સૌથી નીચો દર હતો. બાહ્ય પરિબળો અને નબળા ચોમાસાના કારણે આ દર ઘટયો હોવાનું રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું છે. 2026-27ના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસદર 7.8.....