બૅટ્સમેનોનાં પ્રદર્શન અંગે ગંભીરની ચિંતા સાથે અય્યર અસંમત
સતત
મૅચો અને મુસાફરીના થાક અંગે કૅપ્ટને બળાપો કાઢયો
નવી દિલ્હી, તા.16 : ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી 3-1થી જીત્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સતત મેચો અને મુસાફરીના થાક અંગે બળાપો કાઢયો છે. તેણે કહ્યું કે, અમે કોઈ રોબોટ કે મશીન નથી, પરંતુ માણસ છીએ. આ સાથે તેણે બેટ્સમેનોના પ્રદર્શન અંગે ગંભીરની ચિંતા સાથે અસહમતી......