રણબીર કપૂરની રામાયણ માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી. તેને દુનિયાભરના થિયેટરમાં પહોંચાડવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ફિલ્મ હૉંગકૉંગમાં રજૂ થઈ છે તથા અન્ય દેશોમાં રજૂ થવાના રસ્તાઓ ખુલી રહ્યા છે. 12મી નવેમ્બરે રામાયણ હૉંગકૉંગમાં હિન્દી ભાષામાં તથા ચીની અને અંગ્રેજી સબટાઈટલ્સ સાથે જોવા મળે છે. ફિલ્મના 40 શો થયા અને આશરે 1,169 ટિકિટ વેચવા સાથે ત્યાં રૂા. 24 લાખની કમાણી કરી છે. હવે 19મી નવેમ્બરે ફિલ્મ......