ચેપોકમાં ફેરવેલ મૅચ રમવા ચાહકોની અપીલ
ચેન્નાઈ, તા.16 : આગામી આઇપીએલના મિની ઓક્શન પૂર્વે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર નજીક આવતા જ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોની ધડકનો તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એવી અટકળોએ જોર પકડયું છે કે રિટેન્શન લિસ્ટની જાહેરાત સાથે જ મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલમાંથી નિવૃત્તિ.....