પિતા-પુત્ર અમિતાભ - અભિષેક બચ્ચનને ફરી ધમકી
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને ગૅંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી છે. ગૅંગસ્ટરે પોસ્ટમાં લખ્યું હતું કે દિલ્હી પોલીસે અમિતાભ બચ્ચનને ધમકાવવાના આરોપસર બે શૂટરની ધરપકડ કરવાથી અભિનેતા બચી નહીં શકે. મુંબઈમાં 200 શૂટર તૈયાર.....