• બુધવાર, 18 નવેમ્બર, 2026

પોલીસે પ્રવાસીને રૂા. 2.90 લાખની માલમતા સાથેની બૅગ પરત અપાવી

મુંબઈ, તા. 16 : મુસાફરી દરમિયાન ટૅક્સીમાં ભુલાઈ ગયેલી રૂા. 2.90 લાખની કિંમતની મૂલ્યવાન ચીજવસ્તુઓ અને મહત્ત્વના દસ્તાવેજો ભરેલી બૅગ તક્નિકી તપાસના આધારે શોધી કાઢીને એમ.આર.એ. માર્ગ પોલીસે પ્રવાસીને સુરક્ષિત રીતે પરત કરી છે. પ્રવાસી ટૅક્સીમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની કીમતી ચીજવસ્તુઓ અને અગત્યના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ