અંતિમ વન-ડે દરમિયાન જમણા હાથમાં ફ્રેકચર થયું
વેલિંગ્ટન, તા.17 : ભારત વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી અગાઉ યજમાન ટીમ ન્યુઝીલેન્ડને મોટો ફટકો પડયો છે. ટીમનો અનુભવી સ્પિન ઓલરાઉન્ડર મિચેલ સેંટનર જમણા હાથના ફ્રેકચરને લીધે ટેસ્ટ શ્રેણીની બહાર થઇ ગયો છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી ગુરુવારથી શરૂ....