• બુધવાર, 18 નવેમ્બર, 2026

લોકલ ટ્રેનોમાં હિંસક ઘટનાઓ ક્યારે અટકશે?

ઝઘડામાં વધુ એક પ્રવાસીને ચાકુ વાગવાથી થઈ ઇજા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન હવે પ્રવાસીઓ માટે સુરક્ષિત રહી નથી. છેલ્લાં કેટલાંક સમયમાં સીટ મેળવવા કે ગૅટ પર ઊભા રહેવા માટે પ્રવાસીઓના ઝઘડાના બનાવ સામે આવતા લોકલ ટ્રેનનો પ્રવાસ જોખમી બની રહ્યો છે. પ્રવાસીઓ વચ્ચે હિંસક ઝઘડા સતત વધી રહ્યા છે ત્યારે સવાલ થઈ રહ્યો છે આવી ઘટના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ