અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 : અમેરિકામાં વ્યાજદર વધશે તેવી અટકળો ઉપર ડોલરના મૂલ્યમાં સુધારો થવાથી સોના ચાંદીના ભાવ પર ભારે દબાણ સર્જાયું હતુ. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3832 ડોલર સુધી ઘટ્યા પછી સાંજે 3855 ડોલર ચાલી રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડા સાથે 47.24 ડોલર ચાલી રહ્યા હતા. સોનાના ભાવ એક વર્ષના તળિયાના લેવલ પર ચાલી રહ્યા હતા. ફેડના ચેરમેન કેવિન વોર્શ નાણાનીતિ અંગે સોમવારે ભાષણ.....