કેન્દ્રીય પ્રધાન રાણેના આક્ષેપથી રાજકીય હડકંપ
એસ.આર.મિશ્રા તરફથી
મુંબઈ, તા. 23 : કેન્દ્રીય પ્રધાન તેમ જ ભાજપના નેતા નારાયણ રાણેએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ દિશા સાલિયાન કેસમાં તેમના પુત્ર આદિત્યા ઠાકરેનું નામ ન આવે એ માટે મને બે વખત ફોન કર્યા હતા. જોકે, રાણેના આ આક્ષેપ ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે.....