• ગુરુવાર, 22 મે, 2025

ચોમાસા દરમિયાન એનડીઆરએફની ત્રણ ટીમ મુંબઈમાં ખડેપગે હાજર રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : આ વર્ષે ચોમાસામાં પાલિકા ક્ષેત્રમાં કટોકટીની કોઈપણ ઘટનાનો સામનો કરવા શહેર તેમ જ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની એક-એક ટીમ ઉપલબ્ધ રહેશે. કટોકટીની સ્થિતિમાં ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી શકે તે માટે ટ્રાફિક પોલીસને.....