• ગુરુવાર, 22 મે, 2025

નેશનલ હેરાલ્ડ કેસ : જુલાઈથી રોજેરોજ સુનાવણી

સોનિયા અને રાહુલ ગાંધીની  મુશ્કેલી વધી

નવી દિલ્હી, તા. 21 : નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધારતો નવો વળાંક આવ્યો છે. ઈડીની ફરિયાદ ઉપર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 2થી 8 જુલાઈ સુધી રોજિંદી સુનાવણીનો......