• ગુરુવાર, 22 મે, 2025

નિક્રિય ઍકાઉન્ટના નામે બૅન્કે વસૂલ કરેલો ચેક બાઉન્સનો દંડ પાછો આપ્યો

બૅન્કે પોતે બનાવેલા નિયમ મુજબ ખાતું ઇન-અૉપરેટિવ હોય તો અગાઉથી એની જાણકારી આપવી જરૂરી છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : બૅન્ક ખાતામાં પૂરતા પ્રમાણમાં રકમ નહીં હોય અથવા ખાતેદારની સહીમાં ખામી હોય ત્યારે ચેક બાઉન્સ થતા ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. એજ પ્રમાણે ઘણા સમયથી બૅન્ક ખાતામાં કોઈ લેવડદેવડ નહીં થતા આવા ખાતેને નિક્રિય અર્થાત્ ઇન-અૉપરેટીવ....