અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘સીએસઆઈઆર’ અને ત્રણ મુખ્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા ગોરેગામના નેસ્કો સેન્ટરમાં આયોજિત સ્ટાર્ટઅપ્સ કૉન્ક્લેવ 2025નું આજે ઉદ્ઘાટન ર્ક્યું હતું. એ વખતે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, રોકાણ અને સ્ટાર્ટઅપ્સની સંખ્યા બાબતે........