સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું, વકફ 100 વર્ષ જૂનું, તો કાગળ કેમ નહીં બતાવાય ?
નવી દિલ્હી, તા. 21 : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે વકફ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી, માત્ર દાનની એક પ્રક્રિયા છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ અદાલતને.......