• બુધવાર, 21 મે, 2025

ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસદર એપ્રિલમાં મંદ પડીને 0.5 ટકા

ક્રૂડતેલ, રિફાઈનરી ઉત્પાદનો અને ખાતરના ઉત્પાદનમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : એપ્રિલ 2025માં દેશના મુખ્ય આઠ ચાવીરૂપ ક્ષેત્રોનું ઉત્પાદન મંદ પડીને આઠ મહિનાના નીચલા  સ્તરે 0.5 ટકાના દરે વધ્યું હતું, જે ગત વર્ષે સમાન ગાળામાં 6.9 ટકાના વિકાસદરે વધ્યું હોવાનું આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર થયેલા સત્તાવાર..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ