• બુધવાર, 21 મે, 2025

પ્લેઅૉફ્ફમાં સ્થાન માટે બે ગુજરાતી સુકાનીઓની ટીમ વચ્ચે નૉકઆઉટ મુકાબલો

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 20 : યોગાનુયોગ કહો કે સમીકરણનો ખેલ, આઈપીએલના પ્લેઅૉફ્ફમાં એક જ ટીમ માટે જગ્યા બાકી રહી છે અને આજે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મૅચમાં જે ટીમ હારશે, એનું નૉકઆઉટ થવું લગભગ તય છે. આજનો મુકાબલો બે ગુજરાતી સુકાનીઓ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની ટીમો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ