અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતા છગન ભુજબળનો કૅબિનેટ પ્રધાન તરીકે સમાવેશ કરાયો છે. ભુજબળના સમાવેશ સાથે મહારાષ્ટ્રમાં પ્રધાનોની સંખ્યા 39 ઉપર પહોંચી છે તેમાં ભાજપના 19, શિવસેનાના 11 અને રાષ્ટ્રવાદીના નવ પ્રધાનોનો......