બે મૃત્યુનો દાવો જોકે તબીબોએ મૃત્યુનું કારણ ગંભીર રોગ ગણાવ્યું
નવી દિલ્હી, તા. 20 : સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે ભારતમાં પણ કોરોનાનાં પગરણ સંભળાઈ રહ્યાં છે. મુંબઈમાં બેનાં મૃત્યુ થયાં હોવાના દાવા નકારતા તબીબોએ મૃત્યુ માટે ગંભીર રોગ.......