અભિષેકની વિકેટ પછી નોટબૂક સ્ટાઇલમાં ઉજવણી અને ઝઘડો કર્યો
લખનઉ તા.20 : લખનઉ સુપર જાયન્ટસના દિગ્વેશ રાઠી પર સીઝનમાં ત્રીજીવાર આઇપીએલ આચારસંહિતના ઉલ્લંઘન સબબ એક મેચનો પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત તેના પર મેચ ફીનો 50 ટકાનો દંડ થયો છે. આ ઘટના ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદના મેચ દરમિયાન બની હતી. રાઠીએ સનરાઇઝર્સના......