માલવિયા દ્વારા રાહુલ ગાંધીની વિવાદિત તસવીર સામે ખેડાના ભાજપ પર પ્રહાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : અૉપરેશન સિંદૂરની શરૂઆત પહેલા પાકિસ્તાનને સાવચેત કરવામાં આવ્યું હતું કે કેમ એ મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સામસામી નિવેદનબાજી ચાલી રહી છે એમાં ભાજપે આક્રમક વલણ અપનાવી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની તસવીર સાથે વિવાદિત છેડછાડ કરીને સોશિયલ.....