અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હવે મેટ્રોની જેમ નિયંત્રિત પ્રવેશની અમલબજાવણી કરવાનું રેલવે પ્રશાસન દ્વારા વિચારાધીન છે. પશ્ચિમ રેલવેના 12 સ્ટેશનો પર આ પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે અને તે માટે સંબંધિત સ્ટેશનોની યાદી રેલવે બોર્ડને......