• બુધવાર, 21 મે, 2025

જનરલ મુનીરને બનાવાયા ફિલ્ડ માર્શલ

જનરલ અયુબ ખાન બાદ ફાઈવ સ્ટાર રેન્ક મેળવનાર બીજા પાક. સૈન્ય અધિકારી બન્યા

પાક.માં શિકસ્ત પછીય શિરપાવ

નવી દિલ્હી, તા.20 : ઓપરેશન સિંદૂર દરમિયાન ચાર દિવસના સૈન્ય ઘર્ષણમાં ભારત સામે ધોબીપછાડનો સામનો કર્યા પછી પણ પાકિસ્તાનની સરકારે ત્યાંના સેનાધ્યક્ષ જનરલ અસીમ મુનીરને પ્રમોશન આપીને ફિલ્ડ માર્શલ બનાવી દીધા છે. શહબાઝ શરીફ સરકારે આજે કેબિનેટની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ