ફિલ્મમેકર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં પહેલી વાર રણબીર કપૂર અને યશ સાથે કામ કરવાના છે. રણબીર રામની અને યશ રાવણની ભૂમિકામાં છે. બંનેને સાથે મોટા પરદે જોવા ચાહકો આતુર છે. પરંતુ હકીકત એ છે કે રણબીર અને યશ ભાગ્યે જ આ ફિલ્મમાં સાથે જોવા મળશે. રામાયણમાં રામ.....