સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વૉર માટે રણબીર કપૂર અને વિકી કૌશલે ભારે શારીરિક ફેરફાર કર્યો છે. મિલિટરી અધિકારીની ભૂમિકા ભજવવા રણબીરે 12 કિલો અને વિકીએ 15 કિલો વજન ઉતાર્યું છે. બંનેનો આ શારીરિક ફેરફાર દેખાઈ આવે છે અને તે કારણે બંનેની પર્સનાલિટી.....