• ગુરુવાર, 22 મે, 2025

મુર્શિદાબાદ હિંસામાં તૃણમૂલનો હિંદુ વિરોધી ચહેરો સામે આવ્યો

હાઇ કોર્ટમાં એસઆઇટીનો અહેવાલ મુકાયા બાદ ભાજપ મમતા સરકાર સામે આક્રમક

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 21 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ બિલ સામે દેખાવો દરમિયાન થયેલાં રમખાણના મામલે કલકત્તા હાઇ કોર્ટમાં મુકાયેલા અહેવાલ બાદ ભાજપે તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા અને બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી હિંદુ વિરોધી.....