મુંબઈ, તા. 9 (પીટીઆઇ): સ્પેશિયલ કોર્ટે સોમવારે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચના લાંચ લેવાના આરોપી ડેપ્યુટી રજિસ્ટ્રારને એક દિવસની સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટિગેશન) કસ્ટડી ફટકારી હતી. ડેપ્યુટી રજિસ્ટ્રાર ચરણ પ્રતાપ સિંહ તેમ જ તેના વતી કથિતરૂપે લાંચ લેનારા કરસન......